Noteworthy entries from Pandemic ki Kahani, Photo ki Zubani
In no particular order
Patient first
Patients are always priority and first . In this pandemic myself and my staff continued to open clinic treated patients free of charge for 3 months
Vinod C Shah
Click on image to view full screen
હુ ચંદ્ર - મારી મસ્તી
હુ , વધુ, ઘટુ અને પૂર્ણતા પ્રાપ્ત કરતા કુદરત ના ખોળે રમુ . આજે અચાનક મને મસ્તી સુઝી અને મે વાયર ના સહારે સરકવા માંડ્યુ. પણ મારી એ રમત કેમેરામા કેદ થઈ ગઈ. વિચારો આમ કુદરત અને માનવ એક મેક ની રમત ના સાક્ષી થાય અને હળવાશની પળો મળી જાય તો એની મઝા જ ઓર છે.
Kishor T Desai
Click on image to view full screen
We all are suffering, lets help each other
In this pandemic i visited many places in surat like nana varacha, motavaracha, station area, capital square. everywhere i talked with homeless people , i talked about what they fell, what they think, how the are managing, there fear etc. i noted what they said and chicked a photograph. i made a photo book with discription of problem and solution with photo. as this photo is of one girl in nanavaracha below the flyover. she has a lot of fear from covid. this photo is describing that only. but when i say we all are together and we all are suffering , i will help you. she smiled . if you are interested to see my photobook with message and area of that people give a mail to me. i will be happy to share my work. mail id - hanvichaniyara2000@gmail.com
Hanvi Chaniyara
Click on image to view full screen
Street singer
In this Coronavirus Pandemic, poor people ,whose earning based on daily basis like this street singer.who earn by singing holy songs on the street.He as well take precaution by wearing mask on his face.
Shishir Desai
Click on image to view full screen
Back on my trail
It seems the days are changing back to normal again and I’m feeling so happy to put my shoes back on and go for my beautiful evening walk.
Reshma Chauhan
Click on image to view full screen
સહુનો સાથ તોજ કોવીડ ભાગશે આજ
આ ફોટો ગયા વર્ષે લોકડાઉન દરમિયાન લીંબાયત વિસ્તાર માં આવેલા ખાદી પૂર દરમિયાન લીધો છે જયારે એક તરફ લોકડાઉન હતું અને જોડે જોડે જયારે ખાડી પૂર આવ્યા તો આ વિસ્તાર માં ૨ફુટ થી લઇ ને ૭/૮ ફૂ ટ પાણી ભરાઈ ગયા હતા જેના લીધે આવાસ માં રેહતા લોકો ખાવા ટળવળતા હતા ત્યારે અમે રોજ સવાર સાંજ દરેક બિલ્ડીંગ સુધી એમને ગરમ જમવાનું નિઃશુલ્ક આપી ને કોવીડ સમયે જોડે રહી ને એમને સાથ આપ્યો હતો કારણ આ લડાઈ જીતવા માટે સહુ નો સાથ અને સહકાર ખુબ જરૂરી હતો.
Himanshu Jethva
Click on image to view full screen
I Started and You
Did all started or not .?
Well I m talking about leaving healthy mind and healthy life like me so I started leaving healthy from I got degree of bachelor in physiotherapy I didn’t realise that it will help me on this pendemic situation I teach mine family and society to leave healthy life that’s why mine family is not suffer from and tiny disease and take full precautions and take both dose of covid vaccine . So I started did you .?
Ankit N Pansuriya
Click on image to view full screen
Tapi River
Tapi River
Rakshit Bagga
Click on image to view full screen
Night View people sitting for food pack
People waiting for food package at near anuvrat dwar in april 2020
Rakshit Bagga
Click on image to view full screen
Citylight view on the day of cyclone tauktae May 17 2021
Citylight view on the day of cyclone tauktae May 17 2021
Rakshit Bagga
Click on image to view full screen
The khaki Corona warriors
Description is added in photo
Daivik.N.Thakar
Click on image to view full screen
Smiling
મારા ફોટા માં સ્માઇલ શિવાય કય શે નાય અને જીવન માં આગળ વધવા માટે સ્માઇલ એક મહત્વ નું ભાવ ભગાવે છે.
આલ્પેશ પરબતભાઇ દેસાઈ
Click on image to view full screen
સંગાથ
આ ફોટો.. કુરુક્ષેત્ર સમસાન ભૂમિ નો છે..
જે હમણા બીજી વખત કોરોના ની લેહેર આવી હતી ત્યારનો છે..
મે ત્યાં જોયું એક મુસ્લિમ વ્યકિત આમાં મદદ કરી રહીયું છે.. જે કોય એકતા ટ્રસ્ટ ન ા મેમ્બર હતા..
જયારે અસંખ્ય કોરોના બોડી આવતી હતી ત્યારે આ.. ટ્રસ્ટ ના મેમ્બર એક બોવજ ઉમદા કામ કરી રહીયા હતા..
આ સમયે એવું લાગીયું કે આપડે બધા સાથે મળીને આવી વિપત્તિ માંથી પણ નીકળી જસુ... ને કોરોના ને હરાવિશું..
જયેશ વિજુડા
Click on image to view full screen
એક સફર નામે સહારો.. નામે માણસ…
જિંદગીની રફતાર અને આધુનિક દુનિયામાં માણસ એટલો ખોવાઈ ગયો કે ખુદ ના સગા સંબંધીઓને ભૂલી ગયો પણ કુદરતની આ હોનારતે માણસને માણસ નો સહારો યાદ કરાવ્યો.
રોહન વિનોદભાઈ ગાંધી
Click on image to view full screen
Untitled
'દીકરીઓ,તમારી કિકિયારી વિનાની શાળામાં ખુરશીઓ આજે ગુસપુસ કરે. કે"આપણા પરની બાળકોની કૂદાકૂદ,બાળકોનું બેસવાનું કે એકની ઉપર એક ચઢાવવાની રમત" શમણું લાગે. કાલીઘેલી ભાષામાં ફરિયાદ સાંભળવા જાણે મારા કાન દોઢ વરસથી ખૂબ તરસે..કે "આ મારી ચોટલી ખેંચે,મારી પેન લઇ લીધી".જેવી સામાન્ય વાત સાંભળવાની પણ મારા મનમાં તાલાવેલી જાગે. બાળકો online classમાં સ્કુલમાં આવવાની જીદ કરે.ત્યારે એમની ફરિયાદ સાચી લાગે કે "દોઢ વરસમાં તેઓનાં બાળપણનાં કૂણાં શમણાં અદ્રશ્ય થઇ ગયા. રેતી,માટી,પાણીમાં છબછબિયાં અને કીટ્ટા બુચ્ચા કરવાનું ભૂલીને મોબાઇલમાં ભણતાં થઇ ગયા.૩ વરસનું ભૂલકું મોંઢા પર ગુંગળામણ થતી હોવા છતાં માસ્ક પહેરીને social distance શબ્દ બોલી નહિં શકતાં હોવા છતાં ય અંતર રાખી ઘરમાં બેસતાં થઇ ગયા.પહેલાં મંમી કહેતી કે " મોબાઇલ બાજુ પર મૂકીને ભણવા બેસ" અને હવે શું કહે? "મોબાઇલ લે અને ભણવા બેસ."! છતાં હકીકત સ્વીકારવી રહી.જગતનાં લોકો new normal નો અનુભવ કરીને પોતાની ફરજ નીભાવી રહ્યા છે.મારી શાળા જે દીકરીઓની પા..પા..પગલીથી નૂપુર સંગે છમછમ કરતી હતી તે હમણાં સૂની સૂની ભાસે છે.મારી તારલીઓ શાળારુપી ગગનમાં ઉડવા જલ્દી આવે અને જગત હસતું રમતું થઇ જાય. બધું NEW છતાં NORMAL થઇ જાય..આ રંગબેરંગી ખુરશી પર કલ્પનારુપે બેઠેલ તમામ બાળકો શાળાએ આવી કૂદાકૂદ કરે.NEW NORMALમાં mask પાછળ રહેલું ખડખડાટ અને નિર્દોષ હાસ્ય જોવાની તક મળે.
Alpa Jayesh Desai
Click on image to view full screen
Untitled
તે લોકો માટે લોકડાઉન છે, પરંતુ પક્ષીઓ અને પ્રાણીઓ માટે સ્વતંત્રતા છે." બંને લોકો અને વાહનોની અવરજવર પર તપાસને કારણે હવામાં અને અવાજનું પ્રદૂષણ ઘટી ગયું છે. લોકો મોટે ભાગે તેમના ઘરો સુધી મર્યાદિત હોવાથી માણસોની દખલ ઓછી થાય છે. મને લાગે છે કે પક્ષીઓ અને જંગલી પ્રાણીઓ હળવાશ અનુભવતા હોવા જોઈએ. એકવાર વાંચો કે જ્યારે અવાજ ઓછો થાય છે ત્યારે પક્ષીઓ વધુ વાતચીત કરે છે. વિષયની વધુ શોધ કરવામાં આવતી નથી. આ વિષય પર કોઈ નોંધપાત્ર સંશોધન નથી. પરંતુ, એક અઠવાડિયાથી, હું પક્ષીઓનું વધુ ગાવાનું, કબુતર નુ ગુન ગુન બડબડાટ સાંભળી રહી છું. તે હોઈ શકે છે કારણ કે લોકડાઉનને કારણે પર્યાવરણમાં ઓછો અવાજ આવે છે. મેં મારા વિસ્તારમાં અને શહેરમાં પણ ઝાડ ઉપર પક્ષીઓની સંખ્યામાં વધારો જોયો છે. મને સવારે મારા ઘરની બાજુમાં ઝાડ ઉપર પક્ષીઓ જોવાની ટેવ છે. હું છેલ્લા કેટલાક દિવસોથી ખુશ છું કારણ કે મને વધારે સંખ્યાઓ અને પક્ષીઓની નવી પ્રજાતિઓ દેખાય છે. જ્યારે તે કોવિડ -19 ની વાત આવે છે, ત્યારે બધું કંઈક અંશે મૂંઝવણભર્યું અને ભયજનક લાગે છે. સ્વ-અલગતામાં સ્થિર થવું એક પડકાર જેવું લાગે છે. તાજેતરના દિવસોમાં, ઘણા લોકો પોતાને પ્રકૃતિ અને લીલા સ્થાનોમાં નિમજ્જન આપતા રહ્યા છે. તેમ છતાં, જો તમે ઉચ્ચ જોખમ ધરાવતા જૂથમાં છો અથવા ફક્ત સ્વ-અલગ થવું છે, અથવા લોકડાઉન હેઠળ છો, તો ત્યાં ઘણી વસ્તુઓ છે જે તમે તમારા પોતાના ઘરની આરામથી કરી શકો છો અને પ્રકૃતિથી જોડાયેલા રહેશો.
Jayprakash Fijiwala
Click on image to view full screen
એક ન્યુ નોર્મલ જિંદગી ચલતી રહે
જીવન ચલને કા નામ ચલતે રહો સુબહ શામ 'આ સાચું જ કહ્યુ છે. જીવન તો બસ સર સર, સડસડા ટ કે પછી હળવે હળવેચાલતું જ તો રહેવું જ જોઈએ. જીવન સરળ અને સારી રીતે પસાર થઈ જવાની પ્રક્રિયા નથી અનેક ચઢાવ- ઉતાર, સુખ-દુઃખ ,ઉદાસી -ખુશી જેવા કેટલાય રંગોની સાથે ઉજવવાનો મહાઉત્સવ છે .કોરોના ની મહામારીમાં અનેક વિટંબણા ભોગવ્યા પછી પાછું માનવજીવન પાટે ચડતું જોવા મળે છે. મજૂર વર્ગ પેટનો ખાડો પૂરવા મથતો રહે છે અને શહેરમાં આવેલા કોરોના નામના ભયાનક રાક્ષસથી બચવા પોતાની મા ના ખોળામાં હૂંફ અને રોટલો બંને મેળવવા વતનની વાટ પણ પકડી શકે છે હવે સલામતી નજરે ચડતા સૌ કામે વળગ્યા બઘું પહેલાં જેવું સમુસાજું લાગે છે પોતાના કામ ના સ્થળે થી છૂટીને હંગામી કહી શકાય તેવા રહેઠાણ તરફ ઝડપથી રસ્તો ઓળંગી રહ્યા છે એને તંદુરસ્તીની ચિંતા છે માસ્કનો સહારો એમણે પણ લીધો છે.
Jayshree h sondharwa
Click on image to view full screen
Untitled
2020 is a year that will not soon be forgotten. The novel coronavirus, coronavirus disease 2019 (COVID-19), has challenged our society at every level: socially, economically, politically, and personally. As global mortality exceeds 1 million lives lost, we are forced to deal with the disease in all aspects of our lives. The perioperative space is no different. COVID-19 pervades everything we do, and though we take hope in our evolving understanding of the virus, novel therapies with medications old and new, and even the potential of a vaccine on the horizon, our focus remains the same, to provide outstanding care to our patients.
Simediya rajkumar
Click on image to view full screen
New normal- Life has to move on... a collection of group of articles in the sky.
When we are in the sky, we feel objects on the earth are so minute. We feel large and the moment our feet touch on the ground, we are one of the minutest things. This picture denotes our unison with the sky, the sun and the clouds. What we cannot see but just feel in the breeze in the air, the fragrance of the droplets of water touching the ground, the chirping of birds and the eternal energy that has given us the right to enjoy all these. One who gets in oneeness to nature can never be destructive, can never see anyone cry or cannot be a usual person on Earth.
Parth Vyas
Click on image to view full screen
Untitled
Fardin khan
Click on image to view full screen
આપણે સહું સાથે છીએ... ઈંડિયા નો કવિદ 19 સામે જંગ
કોરોના વાયરસ કે જેણે આખી દુનિયાને હચમચાવી દીધી. જેણે માણસને ઘરમાં રેહવા ઉપર મજબૂર કરી દીધો. આજે માણસ પોતાના જ બનાવેલા ઘરમાં કેદી ની જેમ પુરાય ગયો. ઈચ્છા હોવા છતાં ઘરની બહાર જઈ શકતો નથી.
બાળકોનો કલાસરૂમ જાણે એક મોબાઇલ ફોનમાં સમેટાઈ ગયો છે. દર વર્ષે વેકેશનની રાહ જોતા બાળકો હવે શાળા શરૂ થવાની રાહ જુએ છે. શિક્ષકોને એક નવી પદ્ધતિથી બાળકોને ભણાવવાના છે. અને વાલીઓને એમના બાળકોને ભણાવતા ભણાવતા લાગે છે કે એ ફરીથી શાળામાં ભણવા લાગ્યા છે. સરકાર શિક્ષણ માટેનાં નવાં નવાં ઉપાયો શોધી રહી છે. સાથે મળીને પ્રયત્નો બધા જ કરી રહ્યા છે.
કેહવાય છે ને કે સમય સારો હોય કે ખરાબ એ વધારે સમય સુધી ટકતો નથી. માટે આ સમય પણ જતો રેહશે. ફરીથી એક વાર શાળાઓમાં બાળકો અને શિક્ષકોનો અવાજ ગુંજી ઉઠશે. ફરીથી બધા પોતાના કામે લાગશે અને રસ્તાઓ ઉપર ફરીથી સ્કૂલબસ દોડવા માંડશે. કાળા માથાનો માનવી કઈ પણ કરી શકે છે. આથી માણસની કોરોના ઉપર જીત અવશ્ય થશે.
Patel Shitalkumari Dharmendrabhai
Click on image to view full screen
Untitled
કોરોના મહામારીએ વિશ્વની પ્રજાને આરોગ્ય પ્રત્યે સજાગ કરી છે. સોશ્યિલ ડિસ્ટન્સ, માસ્કનો ઉપયોગ અને વારંવાર સાબુથી હાથ ધોવાનો ઉપક્રમ હવે ધીરે ધીરે આદતમાં પરિવર્તિત થઇ રહ્યો છે.
મહામારીનો આ સમય કુદરત તરફ પાછા વળવાનો છે. પ્રકૃતિપ્રેમીને આકર્ષે તેવી કબૂતરોની આ તસ્વીર વર્તમાન સમયમાં તન-દુરી એટલેકે સોશ્યિલ ડિસ્ટન્સનો સંદેશો આપે છે. પશુ-પંખી, વાવાઝોડા, નાની મોટી મહામારીઓ અર્થાત કુદરત આપણને ડગલેને પગલે રોજ નવા પાઠ શીખવતી રહે છે. અલબત્ત આપણે શીખવા આતુર હોઈએ તો.
કેટલાય કબૂતર એક જ વીજળીના તાર પર કેવી સુંદર રીતે દૂર દૂર બેઠા છે. ચાલો આપણે કબૂતરમાંથી શીખીયે, કોરોનાની લહેરોને મહાત કરીએ, જાત બચાવીએ, દેશ બચાવીએ.
kamaxi Shukla
Click on image to view full screen
Untitled
Dr. Nimrit Kaur
Click on image to view full screen
Filtered breath.
Mother nature gives us lots of resources, satisfies human needs, offers ease of life in
diversified ways.
Human's appetite does not satisfy even after taking lot. We often hurt and unbalance nature and its elements to fulfill our greed in the name of urbanization, evolution, technology.
Due to such steps of humans mother nature teaches us lesson by such pandemic we are facing or a natural disaster.
And human as always tends to evolve and adopting new alternative for survival.
This is alarm and time to learn self explanatory lessons from our deeds.
Use mask. Plant trees. Stay safe.
Darbar Jignesh Kanaksinh
Click on image to view full screen
Untitled
Priti vashi
Click on image to view full screen
Untitled
કોરોના ના કપરા અને ડરાવવાના માહોલ મા ૩૭ વર્ષ થી અમારો ડોકટર ને ત્યાં કામ કરતો હેાવાથી દરદીઓનની સવલત માટે બન્ને સમય કલીનીક પર આવ્યો અને કોરોના ગ્રસત થયો
Anil Solanki
Click on image to view full screen
Organized by
Jan Manomay
Arogya Sathi
(C) 2021 UHCRCE