top of page

Mental Health for Students | Vartalaap with Dr Prashant Kariya

Sat, Feb 06

|

Webinar

Registration is Closed
See other events

Time & Location

Feb 06, 2021, 4:00 PM

Webinar

About the Event

કરોના મન કી બાત... for exam season!

ઘણા મહિનાઓથી સંપૂર્ણ ઓનલાઈન લર્નિગના કારણે જો તમે કંટાળો અનુભવતા હોવ , ઘણી વખત માનસિક તાણ અનુભવાતો હોય અને તેમાં પણ આવનારી exams નું tension હોય તો તમે એકલા નથી - આ સેશનમાં જરૂર જોડાઓ અને સમજો કઈ રીતે તમે એક balanced approach થી આગળના સમયમાં કામ કરી શકો છો અને હા, તમારા સવાલો ડૉ પ્રશાંત કારિયાને Registration કરતી વખતે પૂછી શકો છો.

સ્પીકર: ડૉ. પ્રશાંત કારિયા, Neonatologist & Paediatrician, PARAM NICU & Children Hospital.

તારીખ: ૬ ફેબ્રુઆરી, ૨૦૨૦, શનિવારે; સાંજે ૪ કલાકે

Note: You will receive link to watch the session on your registered email address on 6th February. Only questions submitted while registering will be considered for discussion. Medium of session is Gujarati.

Share This Event

bottom of page